Vage Re Vage Nobat Vage Lyrics Lagn Git - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Friday, April 15, 2022

Vage Re Vage Nobat Vage Lyrics Lagn Git

Vage Re Vage Nobat Lyrics | Prachin Gujarati Lagn Git Lyrics

વાગે રે વાગે નોબત, Vage Re Vage Nobat Lyrics in Gujarati: is old gujarati lagn geet. In this Gujarati wedding song, every relative of the family is called Kaka, Kaki, Mama, Mami, Fai, Fuwa, Ben, Banevi, Bhai, Bhabhi. Invited by Ganeshji.
 
Vage Re Vage Nobat Vage Lyrics Lagn Git

વાગે રે વાગે નોબત ગુજરાતી લિરિક્સ

વાગે રે વાગે નોબત વાગે,
મારે ઘેર આનંદ વધાવો વિનાયક
વાગે રે વાગે આજ નોબત વાગે,
મારે ઘેર આનંદ વધાવો વિનાયક
વાગે રે વાગે...
 
આજ લાડકડીનાં લગનિયાં લેવાયાં,
આજ ............. બેનીના લગનિયાં લેવાયાં
લાડકડી ....... બેનને પરણાવો હો વિનાયક
વાગે રે વાગે
 
આજ વિનાયક કોના ઘરે નોતર્યા,
આજ વિનાયક .............  ઘેર નોતર્યા
રૂમઝુમ પગલે રે પધારો હો વિનાયક
વાગે રે વાગે...
 
આજ વિનાયક કોના ઘરે નોતર્યા,
આજ વિનાયક ....... કાકા ઘેર નોતર્યા,
લાડકડી ભત્રીજીને પરણાવો હો વિનાયક
વાગે રે વાગે...
 
આજ વિનાયક કોના ઘરે નોતર્યા,
આજ વિનાયક ...... ફઈબા ઘેર નોતર્યા
રૂમઝુમ પગલે રે પધારો હો વિનાયક
વાગે રે વાગે....
 

Vage Re Vage Lyrics in English

Vage re vage nobat vage
Maare gher aanand vadhaavo vinaayak
Vage re vage nobat vage
Mare gher aaj padhaaro vinaayak
Vage re vaage…
 
Aaj ladakdi na laganiya levaya
Aaj ……. Beni na laganiya levaya
Hose hose …..benu ne parnavo vinayak
Vage re vage…
 
Aaj vinayak kona gher nisarya
Aaj vinayak (pita)…. gher nisarya
Rum jum pagale padharo vinayak
Vage re vage… 
 
Aaj vinayak kona gher nisarya
Aj vinayak ….. kaka gher nisarya
Ladakadi bhatriji ne parnavo ho vinayak
Vage re vage…
 
Aaj vinayak kona gher nisarya
Aaj vinayak …… faiba gher nisarya
Rum jum pagale padharo vinayak
Vage re Vage…
 

Juna Gujarati Lagn Geet Lyrics