Tara Lagan No Dhol Vagese Lyrics Jignesg Barot - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Thursday, April 21, 2022

Tara Lagan No Dhol Vagese Lyrics Jignesg Barot

Tara Lagan No Dhol Vagese Lyrics | Jignesh Kaviraj New Sad Song 2022

તારા લગન નો ઢોલ વાગેસે, Tara Lagan No Dhol Vagese Lyrics in Gujarati: is Latest gujarati bewafa geet sung by Jignesh Kaviraj. “Tara Lagan No Dhol Vagese” Lyrics by Vijaysinh Gol music by Mayur Nadiya, music video performed by Neha Suthar, Nirav Kalal, Boby Kalpesh, Piyush Patel, Soham Patel and Zeel Shah and released by Royal Digital label.   
 
Tara Lagan No Dhol Vagese Lyrics Jignesg Barot

તારા લગન નો ઢોલ વાગેસે લિરિક્સ ગુજરાતીમા

તારા લગન નો ઢોલ વાગેસે
ઘા સીધા મારા દિલે વાગેસે
તારા લગન નો ઢોલ વાગેસે
ઘા સીધા મારા દિલે વાગેસે
તારા લગન નો ઢોલ વાગેસે
ઘા સીધા મારા દિલે વાગેસે
હોંભળી આવી વાત જાનુ મારો જીવ બળે સે
હોંભળી આવી વાત જાનુ મારો જીવ બળે સે
તારા હાથે તો મેદી લાગે સે
માર માથે કાળો ડાઘ લાગે સે
તારા હાથે તો મેદી લાગે સે
માર માથે કાળો ડાઘ લાગે સે
હોંભળી આવી વાત જાનુ મારો જીવ બળે સે
હોંભળી આવી વાત જાનુ મારો જીવ રે બળે સે...

કરી તે કરી મારા પ્રેમની હોળી.. પ્રેમની હોળી
ગઈ રે ગઈ મારુ દલડું તોડી.. દલડું તોડી
ખાધેલી તે તો બધી કસમો તોડીકસમો તોડી
ચાલી રે ચાલી મારો સાથ છોડીસાથ છોડી
દિલ ના તૂટ્યા તાર જાનુ મારો જીવ બળે છે
દિલ ના તૂટ્યા તાર જાનુ મારુ દિલ બળે છે
તારા લગન નો ઢોલ વાગેસે
ઘા સીધા મારા દિલે વાગેસે
તારા લગન નો ઢોલ વાગેસે
ઘા સીધા મારા દિલે વાગેસે
હોંભળી આવી વાત જાનુ મારો જીવ રે બળે સે
હોંભળી આવી વાત જાનુ મારો જીવ રે બળે સે...

તારા માટે મે તો દુનિયા છોડીદુનિયા છોડી
કરી ના તે તો મારી કદર થોડીકદર થોડી
હજી રે કવશું તમન હાથ જોડીહાથ જોડી
રાખો ના રાખો મારી આબરૂ થોડીલાજ થોડી
થાય તમાશો આજ જાનુ મારો જીવ રે બળે સે
થાય તમાશો આજ જાનુ મારો જીવ રે બળે સે
તારા લગન નો ઢોલ વાગેસે
ઘા સીધા મારા દિલે વાગેસે
તારા લગન નો ઢોલ વાગેસે
ઘા સીધા મારા દિલે વાગેસે
હોંભળી આવી વાત જાનુ મારો જીવ રે બળે સે
હોંભળી આવી વાત જાનુ મારો જીવ રે બળે સે....
 

Tara Lagan No Dhol Vagese Lyrics in English

Taara lagan no dhol vagese
Gha sidha maara dile vage se
Tara lagan no dhol vagese
Gha sidha maara dile vagese
Taara lagan no dhol vagese
Gha sidha maara dile vagese
Hombhali aavi vaat janu maro jiv bale se
Hombhali aavi vaat janu maro jiv bale se
Taara hathe to medi lage se
Maar mathe kalo dagh lage se
Tara haathe to medi lage se
Mar mathe kaalo dagh lage se
Hombhali aavi vaat janu maro jiv bale se
Hombhali aavi vaat janu maro jiv re bale se...

Kari te kari te maara prem ni holi… Prem ni holi
Gai re gai maru daldu todi… Daldu todi
Khadheli te to badhi kasmo todi… Kasmo todi
Chali re chaali maro sath chhodi… Sath chhodi
Dil na tutya tar jaanu maro jiv bale chhe
Dil na tutya taar janu maru dil bale chhe
Tara lagan no dhol vagese
Gha sidha maara dile vagese
Taara lagan no dhol vagese
Gha sidha mara dile vagese
Hombhali aavi vaat janu maaro jiv bale se
Hombhali aavi vaat janu maro jiv bale se...

Taara mate me to duniya chhodi… Duniya chhodi
Kari na te to maari kadar thodi… Kadar thodi
Haji re kavshu taman haath jodi… Hath jodi
Rakho na rakho mari abaru thodi… Laaj thodi
Thay tamasho aaj janu maaro jiv re bale se
Thay tamasho aaj jaanu maro jiv re bale se
Tara lagan no dhol vagese
Gha sidha maara dile vagese
Tara lagan no dhol vagese
Gha sidha maara dile vagese
Hombhali aavi vaat janu maaro jiv bale se
Hombhali aavi vaat janu maro jiv bale se.... 

Jignesh Barot નવા બેવફા ગુજરાતી ગીત

 
Online Mp3 Song of Tara Lagan No Dhol Vagese
Download File