Sandesho Lyrics Rakesh Barot - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Thursday, March 24, 2022

Sandesho Lyrics Rakesh Barot

Sandesho Lyrics Gujarati | Rakesh Barot Na Nava Gujarati Geet

સંદેશો, Sandesho Lyrics in Gujarati: This is new Gujarat sad song 2022 of Rakesh Barot. “Sandesho” lyrics by Harjeet Panesar, music by Mayur Nadiya, Video featured by Rakesh Barot, Arzu Limbachiya and Kuldeep Mishra, Video song released by Saregama Gujarati.
 
Sandesh Lyrics Rakesh Barot

સંદેશો Lyrics in Gujarati

એક ટપાલી આયો છે, સંદેશો લાયો છે
એક ટપાલી આયો છે, સંદેશો લાયો છે
એક ટપાલી આયો છે, સંદેશો લાયો છે
એક ટપાલી આયો છે, સંદેશો લાયો છે
હોંભળી મારી આંખો રડી જઈ...

શેરમાં મારી જાનું બીજે પ્રેમમાં પડી જઈ
હોશેરમાં મારી જાનું બીજે પ્રેમમાં પડી જઈ

હોમારુ દલડું છેતરાયું છે મનડું ભરાયું છે
દલડું છેતરાયું છે મનડું ભરાયું છે
જીવથી વ્હાલી પાછી ફરી જઈ

શેરમાં મારી જાનું કોક ના પ્રેમમાં પડી જઈ
શેરમાં મારી જાનું કોક ના પ્રેમમાં પડી જઈ

હોહાચુ એવું થયું છે કે જોવુ છું હું સપનું
તારા મોઢે હોંભળું તોજ હાચુ મોનુ
કોક ના મુઢે હોંભળ્યુ છે જે પણ નથી ઓછું
મનમાં વાત રાખતી ના બોલતી ના ખોટું...

જીવડો ગભરાયો છે અવળો વિચાર આયો છે
મારો જીવડો ગભરાયો છે અવળો વિચાર આયો છે
જીવડો ગભરાયો છે અવળો વિચાર આયો છે
જીવું મરૂ હવે નક્કી નઈ

શેરમાં મારી જાનું બીજે પ્રેમમાં પડી જઈ
શેરમાં મારી જાનું કોક ના પ્રેમમાં પડી જઈ...

હો.. તારા સિવાય અહીં કોઈ મારુ નથી
પગલું ખોટું ભરતી ના જિંદગી જશે પતી
હોજીવશું હારે મરશું હારે સોગંધ ખાધીતી
રઝળી જશે દુનિયા મારી સોગંધ ના તોડતી

હવે કેવી ઘડી આઈ છે નજારો બદલાણી છે
કેવી ઘડી આઈ છે નજારો બદલાણી છે
કેવી ઘડી આઈ છે નજારો બદલાણી છે
કોક ની વાત હાચી પડી જઈ...

શેરમાં મારી જાનું બીજે પ્રેમમાં પડી જઈ
હોશેરમાં મારી જાનું કોક ના પ્રેમમાં પડી જઈ
હોજેને હું ચાહતો હતો દગો કરી જઈ....
 

Sandesho Lyrics in English

Ek tapaali aayo chhe, Ae sandesho layo chhe
Ek tapali aayo chhe, Ae sandesho laayo chhe
Ek tapali aayo chhe, Ae sandesho laayo chhe
Ek tapaali aayo chhe, Ae sandesho layo chhe
Hombhali mari aakho radi jai...

Sher ma maari jaanu bije prem ma padi jai
Ho… Sher ma mari jaanu bije prem ma padi jai
Ho… Maaru daldu chetarayu chhe mandu bharayu chhe
Daldu chetarayu chhe mandu bharayu chhe
Jiv thi vhali pachhi fari jai
Sher ma maari janu kok na prem ma padi jai
Sher ma maari janu kok na prem ma padi jai...

Ho… Haachu aevu thayu chhe ke jovu chhu hu sapnu
Tara modhe hombhalu toj haachu monu
Kok na mudhe hombhalyu chhe je ae pan nathi ochhu
Man ma vaat raakhati na bolti na khotu
Ae jivado gabharayo chhe… Avalo vichaar aayo chhe
Maro jivado gabharayo chhe… Avalo vichaar aayo chhe
Jivado gabharayo chhe… Avalo vichar aayo chhe
Jivu maaru have nakki nai...
Sher ma mari jaanu bije prem ma padi jai
Sher ma mari jaanu kok na prem ma padi jai

Ho… Tara sivay ahi koi maaru nathi
Paglu khotu bharati na jindgi jashe pati
Ho… Jivshu haare marshu haare sogandh khadhi’ti
Rajhali jashe duniya maari sogandh na todati...
Have kevi ghadi aai chhe najaro badlani chhechhe
Kevi ghadi aai chhe najaro badlaani chhechhe
Kevi ghadi aai chhe najaro badlaani chhechhe
Kok ni vat haachi padi jai
Sher ma mari jaanu bije prem ma padi jai
Ho… Sher ma maari janu kok na prem ma padi jai
Ho… Jene hu chaahto hato ae dago kari jai.... 
 

Latest Gujarati Sad Songs 2022 of Rakesh Barot

 
Sandesho song Online Mp3
Download File