Vachan Viveki Je Nar Nari Panbai Bhajan Lyrics - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Sunday, February 13, 2022

Vachan Viveki Je Nar Nari Panbai Bhajan Lyrics

Vachan Viveki Je Nar Nari Panbai Lyrics | Narayan Swami Old Bhajan

વચન વિવેકી જે નર નારી પાનબાઈ ગુજરાતી લિરિક્સ, Vachan Viveki Je Nar Nari Panbai Lyrics sung by Narayan Swami. Vachan Viveki Je Nar Nari Panbai lyrics written by Ganga Sati.
 
Vachan Viveki Je Nar Nari Panbai Bhajan Lyrics

વચન વિવેકી જે નર નારી પાનબાઈ Lyrics in Gujarati

વચન વિવેકી જે નર નારી પાનબાઈ !
તેને બ્રહ્માદિક લાગે પાય રે,
જથારથ વચનની સાન જેણે જાણી
તેને કરવું પડે ન બીજું કાંઈ જી….. 
વચન વિવેકી જે નર નારી…
 
વચનમાં સમજે તેને મહાસુખ ઉપજે ને
ઈ તો ગત રે ગંગાજી કહેવાય,
એકમના થઈ ને આરાધ કરે તો તો,
નકલંગ પરસન થાય…. 
વચન વિવેકી જે નર નારી….
 
વચને થાપન ને વચને ઉથાપન, પાનબાઈ !
વચને મંડાય ધણીનો પાટ
વચનના પૂરા ઈ તો નહિં રે
અધૂરા ને વચનનો લાવે જો ને ઠાઠ...
વચન વિવેકી જે નર નારી...
 
વસ્તુ વચનમાં છે પરિ પૂરણ, પાનબાઈ !
વચન છે ભક્તિનું અંગ છે,
ગંગા સતી એમ બોલીયાં રે,
કરવો વચનવાળાનો સંગ…  
વચન વિવેકી જે નર નારી...
 

Vachan Viveki Je nar Naari Paanbai Lyrics in English

Vachan Viveki Je nar Naari Paanbai
Tene brahmaadik laage pay re,
Jathaarath vachan ni saan jene jaani
Tene karavu pade na biju kaai re…
Vachan Viveki Je….
 
Vachan ma samje tene mahaasukh upahe ne
Ei to gat re gangaaji kahevaay
Ekam na thai ne aaraadh kare to to
Naklang parsan thaay…
Vachan Viveki Je nar
 
Vachane thaapan ne vachane uthaapan panbai
Vachane mandaay ghani no path
Vachan na pura eito nahi re
Adhura ne vachan no laave jo ne thaath…
Vachan Viveki Je nar
 
Vastu vachan ma chee puri puraan panbaai
Vachan chhe bhaktu nu ang re
Ganga sati em boliya re,
Karavo vachan maalano sang…
Vachan Viveki Je nar
 

वचन विवेकी जे नर नारी पानबाई Lyrics in Hindi

वचन विवेकी जे नर नारी पानबाई
तेने ब्रह्मादिक लागे पाय रे,
जथारथ वचननी सान जेणे जाणी,
तेने करवुं पडे नें बीजुं कांई जी..
वचन विवेकी जे नर नारी...
 
वचनमां समजे तेने महासुख उपजे
ने तो गत रे गंगाजी कहेवाय,
एकमना थई ने आराध करे तो तो,
नकलंग परसन थाय..
वचन विवेकी जे नर नारी
 
वचने थापन ने वचने उथापन, पानबाई
वचने मंडाय धणीनो पाट
वचनना पूरा तो नहिं रे अधूरा
ने वचननो लावे जो ने ठाठ
वचन विवेकी जे नर नारी...
 
वस्तु वचनमां छे परिपूरण, पानबाई
वचन छे भक्तिनुं अंग छे,
गंगा सती एम बोलीयां रे,
करवो वचनवाळानो संग
वचन विवेकी जे नर नारी...
 
નારાયણ સ્વામીના ગુજરાતી પ્રાચિન ભજન લિરિક્સ 
 
 
Vachan Viveki Je Nar Nari Panbai Mp3 Online
Download File