Khel Aa Nashib Na Song Lyrics - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Saturday, February 19, 2022

Khel Aa Nashib Na Song Lyrics

Khel Aa Nashib Na Lyrics | Umesh Barot New Gujarati Song 2022

ખેલ નસીબ ના, Khel Aa Nashib Na Lyrics sung by Umesh Barot. This is Gujarati Sad Song lyrics written by Manu Rabari and Mitesh Baort, Music is given by Mayur Nadiya. Khel Aa Nashib Na Video song featured by Umesh Barot, Shahid Shaikh and Ishika Toriya. 

Khel Aa Nashib Na Lyrics

ખેલ નસીબ ના Lyrics in Gujarati

હો ખેલ નસીબ ના કોઈ ના જાણે
હો ખેલ નસીબ ના કોઈ ના જાણે
ખેલ નસીબ ના કોઈ ના જાણે
કોઈ ને હસાવે તો કોઈ ને રડાવે
હો ખેલ નસીબ ના કોઈ ના જાણે
ખેલ નસીબ ના કોઈ ના જાણે
માંગો મિલન ને જુદાઈ આલે

કોઈ નો પ્રેમ અહીં કોઈ ને મળે
કોઈ નો પ્રેમ અહીં કોઈ ને મળે
પ્રેમ જે કરે રાતા પોણી રડે...

હો ભલે જુદાઈ માં પ્રેમીઓ દરિયા ભરે
જુદાઈ માં પ્રેમીઓ દરિયા ભરે
પણ નસીબ માં ના હોય તો પ્રેમ ના મળે
હો પ્રેમ જે કરે રાતા પોણી રડે

હો ના મારો કોઈ વાંક, ના ગુનાહ તમે કર્યા
દિલ થી દિલ તો મળ્યા, પણ લેખ ના મળ્યા
તારી એક એક વાત યાદ કરી ને રડ્યા
તને માંગી બીજાએ અમે એમાં રે મોડા પડ્યા...
કોઈ નો પ્રેમ અહીં કોઈ ને મળે
કોઈ નો પ્રેમ અહીં કોઈ ને મળે
પ્રેમ જે કરે રાતા પોણી રડે

હો ભલે જુદાઈ માં પ્રેમીઓ દરિયા ભરે
જુદાઈ માં પ્રેમીઓ દરિયા ભરે
પણ નસીબ માં ના હોય તો પ્રેમ ના મળે
હો પ્રેમ જે કરે રાતા પોણી રડે

હો અફસોસ કરે જિંદગી કેમ આવી રે જુદાઈ
આભલે અડી દુઆઓ પાછી રે આયી
હો દુનિયા થી અલગ હતી દુનિયા રે બનાવી
શું મળ્યું પ્રેમ ના બાગ ને ઉજાડી...
હો એક હસે ને બીજો રડે
એક હસે ને બીજો રડે
પ્રેમ જે કરે રાતા પોણી રડે

હો ભલે જુદાઈ માં પ્રેમીઓ દરિયા ભરે
જુદાઈ માં પ્રેમીઓ દરિયા ભરે
પણ નસીબ માં ના હોય તો પ્રેમ ના મળે
હો દિલ થી પ્રેમ કરે રાતા પોણી રડે
હો પ્રેમ કરનારા રાતા પોણી રડે
હો દિલ થી પ્રેમ કરે રાતા પોણી રડે
હો પ્રેમ કરનારા રાતા પોણી રડે....
 
 

Khel Aa Nashib Na Lyrics in Gujarati

Ho khel aa nashib na koi na jane
Ho khel aa nashib naa koi na jaane
Khel aa nashib na koi na jaane
Koi ne hasave to koi ne radave
Ho khel aa nashib na koi na jaane
Khel aa nashib na koi na jaane
Mango milan ne judai ae aale
Koi no prem ahi koi ne male
Koi no prem ahi koi ne male
Prem je kare ae raata poni ae rade...

Ho bhale judaai ma premio dariya bhare
Judaai ma premio dariyaa bhare
Pan nasib ma na hoy to prem na male
Ho prem je kare ae raata poni ae rade
Ho na maro koi vaank, Na gunaah tame karya
Dil thi dil to malya, Pan aa lekh na malyaa
Taari ek ek vaat yaad kari ne radya
Tane mangi bija ae ame ema re moda padya...
Koi no prem ahi koi ne male
Koi no prem ahi koi ne male
Prem je kare ae raata poniae rade

Ho bhale judai ma premio dariya bhare
Judai ma premio dariya bhare
Pan nasib ma na hoy to prem na male
Ho prem je kare ae rata poni ae rade
Ho afsos kare zindagi kem aavi re judaai
Abhale adi dua o paachhi re aayi
Ho duniya thi alag hati duniya re banaavi
Shu malyu aa prem na baag ne ujaadi...
Ho ek hase ne bijo rade
Ek hase ne bijo rade
Prem je kare ae raata poni ae rade

Ho bhale judai ma premio dariyaa bhare
Judai ma premio dariya bhare
Pan nashib maa na hoy to prem na male
Ho dil thi prem kare ae raata poni ae rade
Ho prem karnaara raata poni ae rade
Ho dil thi prem kare ae raata poni ae rade
Ho prem karnaara raata poni ae rade.... 

Latest Gujarati Song 2022 Umesh Barot Lyrics

 
Khel Aa Nashib Na Online Mp3 Song

Download File