Hai Jag Janani Hai Jagdamba Lyrics | Narayan Swami Bhajan
હે જગ જનની હે જગદમ્બા, He Jag Janani He Jagdamba Lyrics by Traditional and this is gujarati mataji bhajan sung by Narayan Swami.
હે જગ જનની હે જગદમ્બા Lyrics in Gujarati
સાખી....
ચિંતા વીઘન વીનાશી ની કમલા સહ ની સકત.
વીસહ થી હંસ વાહીની મને માતા દે હો સમત
અરજ સુણી ને અમ તણી હે ભગવતી...
હે જગ જનની હે જગદંબા, માત ભવાની શરણે લેજે
આદ્યશક્તિ માં આદિ અનાદી, અરજી મારી ઉરમાં ધરજે, હે ..
કોઈના તીર નું નિશાન બનીને, દિલ મારું તું વીંધાવા દેજે
ઘા સહી લઉં ઘા કરું નહી કોઈને, એવી અંબા શક્તિ દેજે, હે . .
હોઈ ભલે દુઃખ મેરુ સરીખા, રંજ એનો ના થાવા દેજે
રાજ સરીખું દુઃખ જોઈ બીજાનું, રોવાના બે આંસુ દેજે, હે…
આત્મા કોઈનો આનંદ પામેતો, ભલે સંતાપી લે મુજ આતમને
આનંદ એનો અખંડ રહેજો, કંટક દે મને એને પુષ્પો દેજે, હે..
ધૂપ બનું હું સુગંધ તું લેજે, રાખ બની મને ઉડી જાવા દેજે
બળું ભલે હું બાળ નહિ કોઈને, જીવન મારું સુગંધિત કરજે, હે..
અમૃત મળે કે ના મળે મુજને, આશિષ અમૃત તું તે દે જે
ઝેર જીવન ના પી હું જાણું, પચાવવા ની તું માં શક્તિ દેજે, હે..
શક્તિ દે માં ભક્તિ દે માં, આ દુનીયા ના દુઃખ સહેવા દેજે
હે જગ જનની હે જગ દંબા, માત ભવાની શરણે લેજે, હે..
हे जग जननी हे जगदंबा Lyrics in Hindi
साखी....
चिंता वीघन वीनाशी नी कमला सह नी सकत.
वीसह थी हंस वाहीनी मने माता दे हो समत
अरज सुणी ने अम तणी हे भगवती...
हे जग जननी हे जगदंबा , मात भवानी शरणे लेजे , ..(२)
आद्यशक्ति मां आदि अनादी , अरजी मारी उरमां धरजे ,हे ..
कोईना तीर नुं निशान बनीने , दिल मारुं तुं वींधावा देजे ..हे..
घा सही लउं घा करुं नही कोईने , एवी अंबा शक्ति देजे ,. हे . .
होई भले दुःख मेरु सरीखा , रंज एनो ना थावा देजे,.. हे..
राज सरीखुं दुःख जोई बीजानुं , रोवाना बे आंसु देजे , हे…
आत्मा कोईनो आनंद पामेतो,भले संतापी ले मुज आतमने हे
आनंद एनो अखंड रहेजो , कंटक दे मने एने पुष्पो देजे… हे..
धूप बनुं हुं सुगंध तुं लेजे , राख बनी मने उडी जावा देजे .हे.
बळुं भले हुं बाळ नहि कोईने , जीवन मारुं सुगंधित करजे .हे..
अमृत मळे के ना मळे मुजने , आशिष अमृत तुं ते दे जे…हे..
झेर जीवन ना पी हुं जाणुं , पचाववा नी तुं मां शक्ति देजे हे..
शक्ति दे मां भक्ति दे मां , आ दुनीया ना दुःख सहेवा देजे हे..
हे जग जननी हे जग दंबा , मात भवानी शरणे लेजे, ..(२)
He Jag Janani Hai Jagdamba Lyrics in
English
sakhi ....
Vighana vinasini kamala sahani sakat
Vis hati hans vahini mane mat de ho
sumat
Araj suni ne am tani he bhagavati ...
He jag janani he jagadamba، mata bhavani sarane leje
Adya shakti mam adi anadi، araji mari urma dharaje
He jag janani he jagadamba….
ko'ina tir nu nishan banine، dil maru tu vindhava deje
Gha sahi lau gha karu nahi ko'ine ، evi amba shakti deje
He jag janani he jagadamba…
Hoi bhale duhkha meru sarikha، ranj eno na thava deje
Raj sarikhu duhkh jo'i bijany, rovaana be ansu deje
He jag janani he jagadamba…
Atma ko'ino anand pame to, bhale santsapi
le muja atamne
Anand eno akhand rahejo، kantak de mane ene puspo deje
He jag janani he jagadamba
Dhup banu hu sugandh tu leje, raakh
bani mane udi java deje
Balu bhale hu bal nahi ko'ine، jivan maru sugandhita karaje
He jag janani he jagadamba….
Amart male ke na male mujane، ashis amarat tu te de je
Jer jivan na pi hu janu، pachaavava ni tum maa shakti deje
He jag janani he jagadamba
Shakti de ma bhakti de mam، a duniya na duhkh saheva deje
He jag janani he jag damba، maat bhavani sarane leje
He jag janani he jagadamba
Prachin Santvani Bhajan Lyrics Narayan Swami
He Jag Janani Online Mp3