Matla Upar Matlu Lyrics Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Wednesday, December 15, 2021

Matla Upar Matlu Lyrics Gujarati

Matla Upar Matlu Lyrics – Jigar Thakor

માટલા ઉપર માટલું, Matla Upar Matlu Lyrics sung by Jigar Thakor, Dev Pagli. “Matla Upar Matlu” is latest Gujarati Romantic song of Jigar Thakor. This gujarati masti song lyrics written by Dev Pagli and Chandu Raval, composed by Sunil Thakor and Jagdish Thakor, released by Jhankar Music label and featured by Devpagli, Viswa Suthar and Jigar Thakor.  

image of matla upar matlu song jigar thakor

માટલા ઉપર માટલુ Lyrics in Gujarati

 માટલા ઉપર માટલુ, નઈ બને રોણી રોણી
હે માટલા ઉપર માટલુ, હે માટલા ઉપર માટલુ
હે માટલા ઉપર માટલુ ને માટલામો પોણી
હે માટલા ઉપર માટલુ ને માટલામો પોણી
ઢગલો પ્રેમ કરશો તોયે નઈ બને રોણી રોણી

હે માહ મહિનાનું માવઠું ને માવઠાંનું પોણી
માહ મહિનાનું માવઠું ને માવઠાંનું પોણી
અરે ઢગલો પ્રેમ કરીશ તોયે નઈ બને રોણી રોણી
અરે ઢગલો પ્રેમ કરીશ તોયે નઈ બને રોણી રોણી...

હે તું એંડામાં છે, હાવ બચ્ચું છે
તું ચડ્ડીમાં છે, તું વાયડું છે

મોઢું તારું નોનું વાત તારી મોટી
તને હમજણ નઈ પડે મેલ માથાકૂટ ખોટી
રંગમાં ભંગ પાડીશ નઈ મારું નેતરની સોટી
પ્રેમમાં ખબર પડશે ત્યારે ઉંમર થાશે મોટી
મારું છટકાય નઈ...

મોઢું તારું નોનું વાત તારી મોટી
તને સમજણ નઈ પડે મેલ માથાકૂટ ખોટી
રંગમાં ભંગ પાડીશ નઈ મારું નેતરની સોટી
પ્રેમની ખબર પડશે જયારે ઉંમર થાશે મોટી
હાલતીની થા બઉ લોઈ પીજ્યું

અરે ઢગલો પ્રેમ કરીશ તોય નઈ બને રોણી રોણી
અરે ઢગલો પ્રેમ કરીશ તોયે નઈ બને રોણી રોણી

હા ભરવી હોય એટલી ભરીલે ફિલ્ડિંગ
નઈ સમજે તારી થોડી રે ફિલિંગ
અલ્યા જાનુ પટાવા તું કરીશ ચેટિંગ
વિખરાઈ જાશે તારા પ્રેમનું સેટિંગ...

અલ્યા માટલા ઉપર માટલુ
માટલા ઉપર માટલુ
હે માટલા ઉપર માટલુ ને માટલામો પોણી
માટલા ઉપર માટલુ ને માટલામો પોણી
અલ્યા ઢગલો પ્રેમ કરીશ તોયે નઈ બને રોણી રોણી
અરે ઢગલો પ્રેમ કરીશ તોયે
હા હા હા દેવાકાકા કશું નઈ થાય

“હુમ નોનું છે, ગોંડું છે
બુદ્ધિ વગરનું છે, હારુ નકામું છે

હું તારો ગોળો ને તું મારી લાઈટ
તારા મારા પ્રેમની ઉડાડીયે કાઇટ
જતું રે ચૌદસીયા નહિતર થાશે આપડે ફાઇટ
આજ ગુડ મોર્નીગ ને આજ ગુડ નાઈટ
સમજમે આયા તેરેકો

અલ્યા ઢગલો પ્રેમ કરીશ તોયે નઈ બને રોણી રોણી
અલ્યા ઢગલો પ્રેમ કરીશ તોયે નઈ બને રોણી રોણી....

 
 

Matla Upar Matlu Lyrics in English

He matla upar matlu…..(2)
He matla upar maatlu ne matla mo poni
He maatla upar matlu ne matla mo poni
Dhagalo prem karso toye nai bane roni roni

He maah mahina nu maavthu ne maavtha nu poni
Mah mahina nu maavthu ne maavtha nu poni
Are dhagalo prem karis toye nai bane roni roni
Are dhagalo prem karish toye nai bane roni roni...

He tu aeda ma chhe, Hav bachhu chhe
Tu chaddi ma chhe, Tu vaayadu chhe

Modhu taaru nonu vaat taari moti
Tane hamjan nai pade mel maathaakut khoti
Rang ma bhang paadish nai maaru netar ni hoti
Prem ma khabar padshe tyaare umar thashe moti
Maaru chhatkay nai

Modhu taaru nonu vat taari moti
Tane hamjan nai pade mel mathakut khoti
Rang ma bhang padish nai maaru netar ni hoti
Prem ni khabar padshe tyaare umar thashe moti
Haalati ni tha bau loi pijyu...

Are dhagalo prem karis toye nai bane roni roni
Are dhagalo prem karish toye nai bane roni roni

Ha bharvi hoy aetali bharile filding
Nai samje taari thodi re filling
Alya jaanu na pataava tu karish chetting
Vikharaai jashe taara prem nu setting

Alya maatla upar matlu, Matla upar matlu
He matla upar maatlu ne matla mo poni
Matla upar matlu ne maatla mo poni
Alya dhagalo prem karish toye nai bane roni roni
Are dhagalo prem karis toye
Ha ha ha deva kaka kashu nai thay...

Humm ae nonu chhe, E godu chhe
Budhdhi vagar nu chhe, Haru nakamu chhe

Hu taaro golo ne tu maari light
Taara maara prem ni udadiye kight
Jatu re chaud dasiya nahitar thashe apade fight
Aaj good morning ne aaj good night
Samaj me aaya tere ko

Are dhagalo prem karish toye nai bane roni roni
Are dhagalo prem karish toye nai bane roni roni.... 

 
જીગર ઠાકોરના નવા ગુજરાતી  ગીત - લિરિક્સ 
 
 

Matla Upar Matlu Free Mp3 Song
 
Download File