Chalo Jaye Satsang Ma Lyrics - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Wednesday, July 7, 2021

Chalo Jaye Satsang Ma Lyrics

Chalo Re Jaiye Satsang Ma Lyrics | Krishna Bhajan

ચાલો જઇયે સત્સંગમાં Chalo Jaiye Satsang Ma Lyrics Gujaratima by Madhavdas. Chalo Re Jaiye Satsang Ma Krishna Bhajan Sung by Pamela Jain
 
krishna-devotional-songs

ચાલો રે જઇયે સત્સંગમાં Lyrics in Gujarati

ચાલો તો જઇયે સત્સંગમાં સત્સંગ મોટું ધામછે.
સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ
આજનો લાવો લીજીએ ભાઈ,કાલનું કાચું હોય જો ભાઈ
સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ 
 
આતમભાવે ઉતમ જાણવું,કઈ લેવા પ્રભુના નામ જો
સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ
માતપિતા હાર ગુરુની સેવા એ તીરથના ધામ છે ભાઈ
સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ… 
  
પરીક્ષિત રાજાને જ્ઞાન ઉપજ્યું ગયા ગંગા તીરજો ભાઈ
સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ
શુકદેવજીએ કથા વાંચી ગયા ગૌલોક વાસજો
સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ
  
હરી કહે શુક્દેવજીથી થાય ઉતમ કામજો
સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ
દેવના દુદુંભી વાગીયા કંઇપુષ્પોની વૃષ્ટિ થાય જો
સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ..
 
ગાય શીખે સુણે સાંભળે,તેનો હોજો વ્રજમાં વાસ જો
સત્સંગ માંથી રજા લઈને સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ
માધવદાસની વિનંતી પ્રભુ સૌને દેજો શ્રી વ્રજમાં વાસ ભાઈ
સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ
 

Krishna Devotional Bhajan 2021

 

Chalo Jaiye Satsang Ma Lyrics in

Chalo re jaiye satsang ma satsang motu dhaam che
Satsang maathi raja jaine saune jay shri krushn che bhai
Aaj no laavo lijiye bhai, kaal nu kaachu hoy jo bhai
Satsang maathi raja jaine saune jay shri krushn che bhai
 
Aatam bhaave uttam jaanavu, kai leva prabhu nu naam jo
Satsang maathi raja jaine saune jay shri krushn che bhai
Maat pita haar guruni seva, aye tirath na dhaam che bhai
Satsang maathi raja jaine saune jay shri krushn che bhai
 
Parikshit raajane gnaan upajyu, Gaya ganga tir jo bhaai
Satsang maathi raja jaine saune jay shri krushn che bhai
Sukdevji aye katha vaachi, gaya gaulok vaas jo
Satsang maathi raja jaine saune jay shri krushn che bhai
 
Hari kahe sukdevji thi thaay uttam kaam jo
Satsang maathi raja jaine saune jay shri krushn che bhai
Dev na dudumbhi vaagiya kai pushpo ni vrushti thaay jo
Satsang maathi raja jaine saune jay shri krushn che bhai
 
Gaay shikhe sune saambhale, teno ho jo vraj ma vaas jo
Satsang maathi raja jaine saune jay shri krushn che bhai
Madavdas ni vinanti prabhu saune dejo shri vraj ma vaas bhai
Satsang maathi raja jaine saune jay shri krushn che bhai
 
Chalo Re Jaiye Satsang Ma mp3 song
 
Download File