મોગલ મછરાળી , "Mogal
Machharali" Lyrics,
written by Rajesh Solanki. New Gujarati Song 2021 Mogal Machharali sung by
Tejal Thakor. In this Gujarati Video Geet, music given by sur production, produced
by Kamal Bhaliya, directed by Faruk Gayakwad and released by Karma Vision.
Mogal Machharali Lyrics in Gujarati, Tejal Thakor New Song
હો કુમ કુમ પગલે, મોગલમા આવીયા...૨
ઢોલ, શરણાઇ રૂડા જાલર વાગીયા
હે મારા મનડે હરખ ના માય
(મોગલ મછરાળી, ભેડિયાવાળી
માડી રાખજે સૌની લાજ)....૨
રાત પડી જ્યારે આંખો કરુ બંધ
સપને આવી મા મોગલ બોલી.
જીવે ત્યા સુધી નામ લેજે મારુ
કિસ્મતના દરવાજા દઊ ખોલી.
અને મારી મોગલ, જેવુ બોલી...૨
બંધ દરવાજા મારા, દિધા એને ખોલી
હે માયે કરી દિધો બેડો મારો પાર
મોગલ મછરાળી, ભેડિયાવાળી....
સુખના દાડા ચાલતા જે દિ,
આગળ પાછળ ફરતા સૌ કોઇ.
દુખના દાડા આયા મારા
સામુના ના મારી જોતુ કોઈ.
પણ મારી મોગલ, દલ મારુ જોઇ...૨
પળમા ભેળી આવી, રાહના જોઇ
માડી નોધારાનો બની ગઈ આધાર
મોગલ મછરાળી, ભેડિયાવાળી....
Mogal Machharali Lyrics in English
Kum kum pagale, mogal ma aaviya
Dhol sharanaai rudaa jaalar vaagiya
He maara manade harakh na maay
Mogal machharali, bhediya vaali
Maadi raakhaje sau ni laaj
Raat padi
jyaare aankho karu bandh
Sapane aavi
ma mogal boli.
Jive tyaa
sudhi naam leje maaru
Kismat na
daravaaja dau kholi
Ane maari
mogal, jevu boli…2
Bandh darvaaja
maara, didha ene kholi
He maaye
kari didho bedo maaro paar
Mogal machharali….
Sukh na dada
chaalta je di
Aagal paachhal
farataa sau koi
Dukhanaa dada
aaya maara
Saamu na
maari jota koi
Pan maari
mogal, dal maaru joi…2
Palma bheli
aavi, raah na joi,
Maadi nodhaara
no bani gai aadhaar
Mogal machharali….