ઓલા કાના ને કહો, Ola Kana Ne Kaho Lyrics Gujaratima, Latest Raas Garba, Dandiya song sung by Kairavi Buch. Ola Kana Ne Kaho new Gujarati Geet wrote by Apurv Pandya. Featured by Twinkal Patel and Sunil Yaduvanshi.
Ola Kana Ne Kaho Lyrics in Gujarati, Kairavi Buch Latest Song 2021
ઓલા કાન્હાને
(ઓલા કાનાને કહો રમવાને
રાસે આવે વહેલો)…2
(ઓલા કાનાને કહો રમવાને
રાસે આવે વહેલો)…2
(કે આવે ગોમતીને ઘાટ રે
રાધા જોવે જોને વાટ રે)…2
જટ આવને જોજે વખતના વીતી જાય
રઢિયાળી રાત આમના આમ વહેતી જાય
રાધા જોવે જોને વાટ રે)…2
જટ આવને જોજે વખતના વીતી જાય
રઢિયાળી રાત આમના આમ વહેતી જાય
ઓલા કાન્હાને
ઓલા કાન્હાને કહો રમવાને
રાસે આવે વહેલો
ઓલા કાન્હાને કહો રમવાને
રાસે આવે વહેલો
આવને કાન્હા
આવને કાન્હા તારી હારે ગરબે હું તો ઘૂમું
તારા વગર કાન્હા મને લાગે સુનુ સુનુ
સાજ સજેલા એકલવાયા તો લાગે અધુરુ
પ્રીતમાં તારી કાન્હા હું તો જગ આખું રે ભૂલું
આવને કાન્હા તારી હારે ગરબે હું તો ઘૂમું
તારા વગર કાન્હા મને લાગે સુનુ સુનુ
સાજ સજેલા એકલવાયા તો લાગે અધુરુ
પ્રીતમાં તારી કાન્હા હું તો જગ આખું રે ભૂલું
કે હૈયામાં છે થનગનાટ રે
એકલા ઝાંખો જગજગાટ રે
કે આવે ગોમતીના ઘાટ રે
રાધા જોવે જોને વાટ રે
જટ આવને જોજે વખતના વીતી જાય
રઢિયાળી રાત આમના આમ વહેતી જાય
એકલા ઝાંખો જગજગાટ રે
કે આવે ગોમતીના ઘાટ રે
રાધા જોવે જોને વાટ રે
જટ આવને જોજે વખતના વીતી જાય
રઢિયાળી રાત આમના આમ વહેતી જાય
ઓલા કાન્હાને......
ઓરે કાન્હા
તરસે આંખ વિરહમાં તને ગોતે ખુણે ખુણે
પુછુ હું સૌને પણ કોઈના મારુ સુણે
આમને આમ સતાવે કાહ્નો કેટલીવાર કયુ ને
બેઠી હું રિશામણે મનાવતો ના તું મને
તરસે આંખ વિરહમાં તને ગોતે ખુણે ખુણે
પુછુ હું સૌને પણ કોઈના મારુ સુણે
આમને આમ સતાવે કાહ્નો કેટલીવાર કયુ ને
બેઠી હું રિશામણે મનાવતો ના તું મને
લે આવ્યો ગોમતીના ઘાટ રે
રંગે રમશું રાધા સાથ રે
કે આવું ગોમતીના ઘાટ રે
નહી જોવાડુ આમ વાટ રે
રંગે રમશું રાધા સાથ રે
કે આવું ગોમતીના ઘાટ રે
નહી જોવાડુ આમ વાટ રે
ઓ રે રાધા જોવીરે પડે પ્રીતમની કદી વાટ
નીરખી મને છુપાવ ના તારા હોઠનો મલકાટ
નીરખી મને છુપાવ ના તારા હોઠનો મલકાટ
(રાધા તારી પ્રીત ને કેમ રે ભુલાય
તારા વિના રાધા કાનો, કાનો ના કેહવાય)...૨
ઓલા કાન્હાને......
તારા વિના રાધા કાનો, કાનો ના કેહવાય)...૨
ઓલા કાન્હાને......
Kairavi Buch Latest Gujarati song
1. Kana Mane Dwaraki Dekhad
2. Taro Maro Sath
3. Kesariyo Rang Mane
Ola Kana Ne Kaho Lyrics in English
Ola kana ne
(Ola kana ne kaho ramavaa ne
Raase aave vahelo)…2
(Ke aave gomati ne ghaat re
Radha jove jone vaat re)…2
Jat aavje joje vakhat na viti jay
Radhiyaali raat aam ne aam vaheti jay
Ola kana ne
Ola kana ne kaho ramavaa ne
Raase aave vahelo
Aavne kaana
Aavne kana taari hare garbe hu tu ghumu
Taara vagat kana mane laage sunu sunu
Saanj sajela ekal vaaya to laage adhuru
Prit ma kana taari hu to jag aakhu re bhulu
Ke haiya ma che thanganaat re
Ekala jaankho jag jagaat re
Ke aav gomati na ghaat re
Radha jove jone vaat re
Jat aavje joje vakhat viti jaay
Radhiyaali raat aam ne aam vaheti jay
Ola kana ne
Ola kana ne kaho ramavaa ne
Raase aave vahelo
O re kana
Tarase aankh virah ma tane gote khune khune
Puchhu hu saune pan koina maaru sune
Aamne aam sataave kano ketali vaar kayu ne
Bethi hu rishaamane manaavato na tu mane
Le aavyo gomati na ghaat re
Range ramashu radha saath re
Ke aavu gomati na ghaat re
Nahi jovadaavu aam vaat re
O re radha jovi re padi pritam ni kadi vaat
Nirakhi mane chhupaav na taara hoth no malkaat
(Radha taari prit ne kem re bhulay
Taara vina radha kano, kano na kahevaay)..2
Ola kana ne…
Ola Kana Ne Kaho Mp3 Download
Ola Kana Ne Kaho song – FAQS
1. Who sung ola kana ne kaho gujarati song?
Kairavi Buch sung ola kana ne kaho gujarati song.
2. Who wrote the lyrics of ola kana ne kaho song?
Apurv Pandya wrote the lyrics of ola kana ne kaho song.
3. Who featured in ola kana ne kaho gujarati video song?
Twinkal Patel and Sunil Yaduvanshi featured in ola kana ne kaho
gujarati video song.
4. Who is director of ola kana ne kaho geet?
Milan Joshi is director of ola kana ne kaho geet.
5. Who is producer of ola kana ne kaho song?
Niketan Sadariya is producer of ola kana ne kaho song?